કાપડમાંથી બનતા પપેટના પાયાના ખ્યાલને કલાશ્રી હેન્ડિક્રાફ્ટ્સ દ્વારા અનોખી રીતે વિકસાવી ઢિંગલીનું સ્વરુપ અપાયું છે. ઉપરાંત , તેને ભારતની વિવિધ જાતિઓમાં અને લોકનૃત્યોમાં પહેરાતા વસ્ત્રો વડે સજાવવામાં આવી છે..
માધ્યમ --
માત્ર કાપડ, રૂ, લાકડુ અને માટી જેવા ઇકો ફ્રેન્ડલી, રિસાયકલેબલ મટિરિયલના ઉપયોગથી અને સંપૂર્ણતઃ હાથબનાવટની આ દરેક ઢિંગલીઓ પોતાનામાં અનોખાપણું ધરાવે છે.
Wednesday, December 5, 2007
Sunday, December 2, 2007
Saturday, December 1, 2007
sample
કલાશ્રી હેન્ડીક્રાફ્ટ્સ
ભારત વિવિધ જાતિ, સંસ્કૃતિ, પહેરવેશ, રિવાજો, ધર્મ નું સમન્વય ધરાવતો અદભૂત દેશ છે. અહિંના દરેક પ્રદેશ, રાજ્ય પાસે એના આગવા સાહિત્ય અને કળા છે, ઉપરાંત ત્યાં અનેક પ્રાદેશિક કળા, શિલ્પ વિકસ્યા છે. ગુજરાત તેની મુખ્ય પેદાશ કપાસને કારણે કાપડ, અને હાથશાળનાં ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે. અહિંની હસ્તકલાનું એક અનોખુ રૂપ છે 'કઠપુતળી'... ગુજરાત સૈકાઓથી કઠપુતળી બનાવવાની અને નિદર્શનની કળામાં આગળ રહ્યું છે.
આ જ સંદર્ભે કલાશ્રી ફાઊન્ડેશન આ પારંપારિક કળાને આધુનિકતા સાથે જોડવાના આગવા કાર્ય સાથે સંકળાયેલ છે...
આ જ સંદર્ભે કલાશ્રી ફાઊન્ડેશન આ પારંપારિક કળાને આધુનિકતા સાથે જોડવાના આગવા કાર્ય સાથે સંકળાયેલ છે...
Subscribe to:
Posts (Atom)